GK UPDATE

આ બ્લૉગ સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કે સરકારી સંબંધિત સમાચાર નોકરીઓ નવા એડ્મેન્ટેન્ટ અને નવી આવનારી નોકરીઓ માટે અપડેટ કરે છે

બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે

♦ *બંધારણમાં કયા દેશમાંથી કઈ-કઈ બાબતો લેવામાં આવી છે.*

💁🏻‍♂ સંસદીય પ્રણાલી :- બ્રિટન

💁🏻‍♂ સંસદીય વિશેષાધિકાર :- બ્રિટન

💁🏻‍♂ સંસદ-વિધાનસભા-વિધાનસભા પરિષદની પ્રક્રિયા :- બ્રિટન

💁🏻‍♂ મૂળભૂત અધિકારો :- અમેરિકા

💁🏻‍♂ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ :- અમેરિકા

💁🏻‍♂ ઉપરાષ્ટ્રપતિનું પદ :- અમેરિકા

💁🏻‍♂ રાજ્યવ્યવસ્થા :- કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ

💁🏻‍♂ કટોકટી સંબંધી જોગવાઈઓ :- જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
એક્ટ-૧૯૩પ

💁🏻‍♂ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો :- આયર્લેન્ડ

💁🏻‍♂ નાગરિકોની મૂળભૂત ફરજો :- સોવિયેત સંઘ

💁🏻‍♂ પ્રજાસત્તાક :- ફ્રાન્સ

💁🏻‍♂ સંયુક્ત યાદી :- ઓસ્ટ્રેલિયા

No comments:

Post a Comment