ઉત્તર-પૂર્વ દિશાને શુ કહે છે - ઈશાન
દક્ષિણ-પૂર્વ દિશાને શુ કહે છે - અગ્નિ
ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ - 3214 કિ. મી
ભારતની પૂર્વ અને પશ્ચિમ ની લંબાઈ - 2933 કિ. મી
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે - 23.5 ખૂણો
પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે - 66.5 ખૂણો
ઉત્તર ધ્રુવ માં સૌથી ટૂંકો દિવસ - 22 ડિસેમ્બર
ઉત્તર ધ્રુવ માં સૌથી લાંબો દિવસ - 21 જૂન
પૃથ્વીને એક ધરીભ્રમણ માં કેટલો સમય લાગે - 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ
પૃથ્વી ને એક પરિક્રમણ માં કેટલો સમય લાગે - 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ
આતરરાષ્ટીય દિનાંતર રેખા(180° રે.વૃ)-દિવસ નકકી થાય છે.
ગિનિચ રેખા(0° રે.વૃ)-સમય નકકી થાય છે.
આતરરાષ્ટીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાથી પસાર થાય છે.
ગિનિચ રેખા ઈંગ્લેન્ડના ગિનિચ(Greenich) શહેરમાંથી પસાર થાય છે.
No comments:
Post a Comment