GK UPDATE

આ બ્લૉગ સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કે સરકારી સંબંધિત સમાચાર નોકરીઓ નવા એડ્મેન્ટેન્ટ અને નવી આવનારી નોકરીઓ માટે અપડેટ કરે છે

સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ ભારત માં લેવામાં આવતા વિવિધ પાક ની માહિતી

ખરીફ પાક .

ચોમાસા માં લેવામાં આવતા પાક ને ખરીફ પાક કહેવાય છે

સમયગાળો 

જૂન થી નવેમ્બર
ડાંગર , મકાઈ , જુવાર,બાજરી,કપાસ વગેરે

રવિ પાક

શિયાળા માં લેવામાં આવતા પાક ને રવિ પાક કહેવાય છે

સમયગાળો

નવેમ્બર થી એપ્રિલ
ઘઉં, ચણા, જવ ,સરસવ વગેરે

ઉનાળુ પાક

ઉનાળા માં લેવામાં આવતા પાક ને જાયદ પાક કેહવાઈ છે

પકનો સમય 

માર્ચ  થી જૂન
તરબૂચ, કાકડી ,વિવિધ શાકભાજી


No comments:

Post a Comment