તહેવાર
બિશુ અથવા બસોઆ - હિમાચલ પ્રદેશ
બિશુ પર્વ - ઝારખંડ
બિહુ - આસામ
વિશુ - કેરળ
fake news (ફેક ન્યુઝ)- કોલીન્સ ડિક્શનરી
populism (પોપ્યુલીઝમ) - કેમ્બ્રિજ ડિક્શનરી ( Imp)
complicit ( કોમ્પ્લીસીટ) - ડિક્શનરી
youthquake (યુથક્વેક) - ઓક્સફર્ડ ડિક્શનરી (Most imp)
feminism (ફેમિનીઝમ) - મરીયમ વેબસ્ટર ડિક્શનરી
સલીમ અલી નેશનલ પાર્ક - જમ્મુ કાશ્મીર
સલીમ અલી પક્ષી અભ્યારણ્ય - ગોવા
સલીમ અલી લેક - મહારાષ્ટ્ર
સલીમ અલી - બર્ડ મેન ઓફ ઇન્ડિયા
દૂધવા નેશનલ પાર્ક - ઉતર પ્રદેશ
દૂધવા ડેમ - છત્તીસગઢ
ઈન્દ્રાવતી નેશનલ પાર્ક -છત્તીસગઢ
ઈન્દ્રાવતી ડેમ- ઓરિસ્સા
ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ સ્પોર્ટ મેન
કોલ બ્રાયન્ટ
ગુલાબ માં સૌથી વધુ કયું વિટામિન હોઈ શકે
વિટામિન C
સોમનાથ નું મન્દિર સૌ પ્રથમ કોને બધાવ્યું ?
ચંદ્ર દેવે
પેપર મેન નામની ફિલ્મ માટે 10 વર્ષ ની વયે ઓસ્કાર મેળવનાર
ટાટુમ ઓ નિલ
વોલ્ટ ડિઝની ગુજરાત માં શબરી ધામ ક્યાં આવેલ
વોલ્ટ ડિઝની ગુજરાત માં શબરી ધામ ક્યાં આવેલ
ડાંગ
વિશ્વ ના સૌથી નાની ઉંમર ના મહિલા ખેલાડી
અરશન બીન્ડલ
વર્ડ ઇકોનોમિક ફોર્મ માં કિસ્ટ્રલ એવોર્ડ મેળવનાર
શાહરુખ ખાન
ગુજરાત ના પ્રથમ સકળ હાસ્યકાર
રમણ ભાઈ નીલકંઠ
UK માં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ જીતનાર
શત્રુઘન સિન્હા
પાકીસ્થાન માં રાજ્ય સભા માં સંસદ બનનાર પ્રથમ હિન્દૂ મહિલા
કૃષ્ણ કુમારી
નાશા દ્રારા હાલ માં ક્યાં ગ્રહ પર પાણી ની શોધ થઈ
શનિ
ભારત ની પ્રથમ હેલિકોપ્ટર ટેક્ષી સેવા ક્યાં શરૂ થઈ અને ક્યાંથી ક્યાં સુધી
બેંગલુરુ
કેમયે ગોંડા હવાઈ મથક થઈ ઇલે. સીટી
કેમયે ગોંડા હવાઈ મથક થઈ ઇલે. સીટી
RBI ના 24 માં ગવર્નર
ઉર્જિત પટેલ
ગેમિંગ પ્લેટ ફોર્મ ડ્રિમ 11 મો બ્રાન્ડ એમ્બેસેડર
મહેન્દ્ર સિંહ ધોની
મારા સ્વપ્ન નું ભારત - ગાંધીજી
ભારતીય રાષ્ટ્રીય વન નીતિ
1952
1952
નવી રાષ્ટ્રીય વન નીતિ
1988
પ્રોજેક્ટ ટાઇગર
એપ્રિલ 1973
44 વાઘ અભ્યારણ બનાવવામાં આવ્યા
ભૂકંપ ક્રિયા ના ઉદ્દભવ સ્થળે થી ભૂકંપ ના મોજા પેદા થાય જેને ભૂકંપ કેન્દ્ર કહે છે
ભૂકંપ કેન્દ્ર થી પૃથ્વી ની સપાટી નજીક ના સ્થળ કે કેન્દ્ર ને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે .
ભારતીય ઇતિહાસ ના પિતા
મેગ્નેસ્થનિજ
વિશ્વ ઇતિહાસ ના પિતા
હેરોડોટ્સ
No comments:
Post a Comment