GK UPDATE

આ બ્લૉગ સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કે સરકારી સંબંધિત સમાચાર નોકરીઓ નવા એડ્મેન્ટેન્ટ અને નવી આવનારી નોકરીઓ માટે અપડેટ કરે છે

સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ જાણવા જેવું

          જાણવા જેવું

આલોરી કલ્ચર :-

જમીન પર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકાર ની ખેતી.

આર્બરી કલ્ચર :-

વિશેષ પ્રકારના વૃક્ષો ની કૃષિ તથા સંવર્ધન પધ્ધતિ.

એપી કલ્ચર :-

મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન.

હોર્ટી કલ્ચર:-

વ્યાતારી સ્તરે ફળોની ખેતી.

સેરી કલ્ચર:-

શેતુર ના વૃક્ષોની ખેતી .

ઓલિવી કલ્ચર:-

વ્યાપારી સ્તરે જૈતુન ની ખેતી .

વીટી કલ્ચર:-

દ્રાક્ષ ની ખેતી .

ફ્લોરી કલ્ચર:-

વ્યાપારી સ્તરે ફૂલો ની ખેતી.

સિલ્વી કલ્ચર:-

વન સંરક્ષણ અને  સંવર્ધન ની ખેતી.

No comments:

Post a Comment