GK UPDATE

આ બ્લૉગ સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કે સરકારી સંબંધિત સમાચાર નોકરીઓ નવા એડ્મેન્ટેન્ટ અને નવી આવનારી નોકરીઓ માટે અપડેટ કરે છે

વિવિધ વર્ષો ની ઉજવણી

 વિવિધ ઉજવણી

૧0વર્ષ = દશાબ્દી

૨૦વર્ષ = દ્રિદશાબ્દી

૨૫વર્ષ = રજત મહોત્સવ

૩૦વર્ષ = મોતી મહોત્સવ

૪૦વર્ષ = માહેંક મહોત્સવ

5૦વર્ષ = સુવર્ણ મહોત્સવ

૬૦વર્ષ = હિરક મહોત્સવ

૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ

૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ

૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ

૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ

1 comment: